ડર્બનમાં ભારતવંશી બે ભાઈઓની હત્યા

દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે.

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે. કહેવાય છે કે મૃતક અને હુમલો કરનાર વ્યક્તિ એક જ મકાનમાં ભાડે રહેતા હતા. બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા ઓછી હોવાથી અનેકવાર કાર પાર્ક કરવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થતો હતો. આ ઘટનામાં અહેમદ વાવડા અને મોહમ્મદ વાવડાની હત્યા થઈ છે.

ડર્બનમાં ભારતવંશી બે ભાઈઓની હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.