સુરત બનશે ફ્રી વાઈફાઈ સિટી!

ટૂંક સમયમાં સમગ્ર સુરત શહેરમાં લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે. 

સુરતઃ ટૂંક સમયમાં સમગ્ર સુરત શહેરમાં લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે. મહાનગરપાલિકા દ્વારા અત્યારે મુખ્ય કચેરી ખાતે પ્રાયોગિક ધોરણે આ સુવિધા શરૂ કર્યા બાદ હવે અન્ય તમામ સરકારી કચેરીઓ, બગીચા, બીઆરટીએસની બસ તેમ જ બસ સ્ટેન્ડ સહિત મોટાભાગના વિસ્તારોમાં ફ્રી વાઈફાઈની સુવિધા શરૂ કરવામાં આવશે. જીઓનેટની સાથે મળીને મહાપાલિકા દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવશે.

સુરત બનશે ફ્રી વાઈફાઈ સિટી!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.