સ્વીડનમાં ‘મેરીકોમ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.