જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલ ભુકંપગ્રસ્તો માટે £૧૫૦૦ એકત્ર કર્યા

જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટ...

જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલના ભુકંપગ્રસ્તોના લાભાર્થે તાજેતરમાં લેક ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ ૨૦૧૫ અંતર્ગત £૧,૫૦૦ એકત્ર કર્યા હતા. આ રકમ વિરાયતન સંસ્થાને સોંપવામાં આવશે અને વિરાયતન નેપાલમાં વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પની સ્થાપના કરી સ્થાનિક નેપાલી લોકોના ઉત્થાન માટે તેમને તાલીમ અપશે. આ ચેલેન્જમાં ૧૯ લોકો જોડાયા હતા અને ગ્લેનરીડીંગથી બે ગૃપમાં વહેંચાઇ જઇને વિવિધ હિલ પર આરોહણ કર્યું હતું. 

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.