ઈદી અમીનના પત્ની સારાહનું મૃત્યુ

ઈદી અમીનના પત્ની સારાહનું મૃત
Idi Amin married Sarah

લંડનઃ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનના આખરી જીવંત પત્ની સારાહ ક્યોલાબાનું ૫૯ વર્ષની વયે લંડનની રોયલ ફ્રી હોસ્પિટલમાં કેન્સરથી મૃત્યુ થયું છે. યુગાન્ડાના લશ્કરના રીવોલ્યુશનરી સ્યુસાઈડ મિકેનાઈઝ્ડ રેજિમેન્ટ બેન્ડમાં ડાન્સર સારાહ ક્યોલાબા ‘સ્યુસાઈડ સારાહ’ તરીકે જાણીતા હતાં. ૧૯ વર્ષની સારાહને નૃત્ય કરતા જોયા પછી ઈદીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. તેઓ ઈદીના પાંચમા અને તેની છ પત્નીઓમાં સૌથી માનીતા હતાં.

આફ્રિકાના સૌથી જુલમગાર સરમુખત્યાર તરીકે મનાતા ઈદીના શાસનમાં આશરે ૩૦૦,૦૦૦ લોકોની હત્યા થયાનું કહેવાય છે. જોકે, નોર્થ લંડનના ટોટેનહામ ખાતે હેર સલૂનમાં કામ કરતા ક્યોલાબા માટે ઈદી ‘સાચા આફ્રિકન હીરો’અને દયાળુ વ્યક્તિ હતા.

ઈદી અમીનના પત્ની સારાહનું મૃત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.