ગેસ ઇલેક્ટ્રીસીટી કંપની બદલો અને £૨૩૪નો ફાયદો કરો

ગેસ ઇલેક્ટ્રીસીટી કંપની બદલો

જો તમે જુના ગ્રાહક હો તો ગેસ અને વીજળી પૂરી પાડનાર કંપનીઅો આપને £૨૩૪ જેટલો વધુ ચાર્જ વસુલ કરે છે. આ પાછળનું કારણ એ છે કે તેઅો નવા ગ્રાહકોને આકર્ષવા માટે જુના ગ્રાહકો કરતા અોછા દરે વીજળી અને ગેસ સપ્લાય કરે છે.

જુના ગ્રાહકો 'સ્ટાન્ડર્ડ વેરિયેબલ ટેરીફ' પર હોય છે જેઅો ગમે તે સમયે પૂરવઠો પૂરો પાડનાર કંપનીને બદલીને નવી સસ્તા દરે પૂરવઠો પૂરો પાડતી કંપની પસંદ કરી શકે છે. મોટાભાગે જુના ગ્રાહકો સમજને અભાવે કશું કરતા નથી અને તેમને દર વર્ષે અન્યોની સરખામણીએ ૧૨% વધુ રકમ એટલે કે £૨૩૪ જેટલો વધુ ચાર્જ વધુ ભરવો પડે છે. ઘણી કંપનીઅો અને ગેસ-વીજળીના દરની સરખામણી કરતી વેબસાઇટ પર તમે તમારો દર ચેક કરી શકો છો અને જે કંપની સસ્તા દરે ગેસ-વીજળી પૂરી પાડતી હોય તેની પાસેથી ગેસ-વીજળી ખરીદીને ઘણી મોટી રકમની બચત કરી શકો છો. આવીજ બચત તમે ટીવી, ફોન ચેનલ, બ્રોડબેન્ડ અને મોબાઇલ ફોન માટે પણ કરી શકો છો. 

ગેસ ઇલેક્ટ્રીસીટી કંપની બદલો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.