સીવીએમના અધ્યક્ષપદે ડો. સી. એલ. પટેલનો ફરીથી શાનદાર વિજય

સીવીએમના અધ્યક્ષપદે ડો. સી. એલ. પટેલનો ફરીથી શાનદાર વિજય

વલ્લભ વિદ્યાનગરઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના વર્ષ ૧૯૯૪થી સતત દર ત્રણ વર્ષની મુદત માટે ચૂંટાતા રહેતા દીર્ઘદૃષ્ટા ૮૦ વર્ષીય અધ્યક્ષ ડો. સી. એલ. પટેલ ૨૨ ફેબ્રુઆરીએ અધ્યક્ષપદ માટે થયેલી ચૂંટણીને અંતે ભારે બહુમતીથી વિજયી થયા હતા.

સીવીએમના કુલ ૧૮૦૯ સભાસદોએ મતદાન કર્યું અને તેમાંથી ડો. પટેલને ૧૪૮૯ મત અને તેમના હરીફ કે. જી. પટેલને ૩૧૨ મત મળ્યા હતા. આમ ડો. પટેલનો ૧૧૭૭ મતથી વિજય થયો હતો. સીવીએમની કાઉન્સિલમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં જગદીશભાઈ ઇશ્વરભાઈ પટેલ (જીઆઈડીસી), જેઠાભાઈ ડાહ્યાભાઈ પટેલ (દાવોલ), નટુભાઈ મણિભાઈ પટેલ (સાહેબ), નિકેશ રઘુભાઈ પટેલ (નીકાભાઈ), પ્રદીપભાઈ આઈ. પટેલ (કમ્ફી), પ્રિયેશભાઈ સુમનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાભાઈ), મીનાબેન ભરતભાઈ પટેલ, મુકુન્દભાઈ જમનાભાઈ પટેલ (સૂર્યા જર્દા), વિનુભાઈ ગોકુળભાઈ પટેલ (ડી ગોકુળ)નો સમાવેશ થાય છે.

સીવીએમના અધ્યક્ષપદે ડો. સી. એલ. પટેલનો ફરીથી શાનદાર વિજય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.