એમ.એસ.ના ચાન્સેલરપદે રાજમાતા બિરાજશે

એમ.એસ.ના ચાન્સેલરપદે રાજમાતા

વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર દિવંગત મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ હવે તેમના સ્થાને નવા ચાન્સેલરની નિમણૂક માટે કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.

વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર દિવંગત મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ હવે તેમના સ્થાને નવા ચાન્સેલરની નિમણૂક માટે કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. આ યુનિવર્સિટીના સર્વોચ્ચ પદ માટે રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડને પસંદગી થઇ હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્ય સરકાર તેમના નામની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરશે અને રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપશે. રાજ્યપાલ તરફથી મંજૂરી મળતાં જ સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવશે.

એમ.એસ.ના ચાન્સેલરપદે રાજમાતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.