કુતરી બેલાએ દારૂ પીને ક્રિસમસ ઉજવી

કુતરી બેલાએ દારૂ પીને ક્રિસમસ...

વેસ્ટ લંડનના શેફર્ડબુશ ખાતે રહેતા રશેલ ડે બહાર ગયા હતા ત્યારે તેમની સાત માસની જર્મન શેફર્ડ કુતરી 'બેલા'એ ગત તા. ૨૧ના રોજ એડવોકેટ નામના દારૂની આખી બોટલ ઢીંચી કાઢી હતી.

વેસ્ટ લંડનના શેફર્ડબુશ ખાતે રહેતા રશેલ ડે બહાર ગયા હતા ત્યારે તેમની સાત માસની જર્મન શેફર્ડ કુતરી 'બેલા'એ ગત તા. ૨૧ના રોજ એડવોકેટ નામના દારૂની આખી બોટલ ઢીંચી કાઢી હતી. રશેલ ઘરે પરત આવી ત્યારે 'બેલા' દારૂના નશામાં મદહોશ થઇને દિવાલો સાથે માથુ અફળાવતી હતી અને લથડીયા ખાતી હતી. રશેલ તાત્કાલીક 'બેલા'ને વિક્ટોરીયા ખાતે આવેલી બ્લુ ક્રોસ એનિમલ હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં 'બેલા'ને રાતભર સારવાર આપ્યા બાદ રજા અપાઇ હતી.

કુતરી બેલાએ દારૂ પીને ક્રિસમસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.