ડીજીટલ કેમેરાથી લોકો વધુ દંડાય છે

ડીજીટલ કેમેરાના આગમનના કારણે નિયત કરતા વધુ ઝડપથી વાહન હંકારતા લોકોની પકડાઇ જવાની સંખ્યામાં વધારો થયો છે.
ડીજીટલ કેમેરાના આગમનના કારણે નિયત કરતા વધુ ઝડપથી વાહન હંકારતા લોકોની પકડાઇ જવાની સંખ્યામાં વધારો થયો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા ચાર વર્ષોમાં સૌથી વધુ લોકો વિતેલા વર્ષમાં દંડાયા હતા. ૧,૧૫,૦૦૦ લોકોને વધુ ઝડપે વાહન હંકારવા બદલ £૧૦૦નો દંડ મેજીસ્ટ્રેટ દ્વારા ફટકારવામાં અવ્યો હતો.
