સમય વર્તે સાવધાન!

સમય વર્તે સાવધાન!...

જી હા, તસવીરમાં જણાય છે તે પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવ નોર્ટને તેમના હાથમાં દેખાય છે તે માત્ર એક દિવસના બાળકની જીંદગી સમયસૂચકતા દાખવીને બચાવી લીધી હતી.

જી હા, તસવીરમાં જણાય છે તે પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવ નોર્ટને તેમના હાથમાં દેખાય છે તે માત્ર એક દિવસના બાળકની જીંદગી સમયસૂચકતા દાખવીને બચાવી લીધી હતી. ગત સપ્ટેમ્બર માસમાં વોન્ડ્ઝવર્થ, સાઉથ લંડનના એક ઘરમાંથી પોલીસને ફોન કરાયો હતો જેમાં માત્ર એક જ દિવસનું બાળક હેરિસન પેઇન શ્વાસ ન લેતું હોવાનું જણાવાયું હતું. પીસી સ્ટીવ ત્યાં પહોંચી ગયા હતા અને વાસ્તવિકતા ખબર પડતા પળનો પણ વિલંબ કર્યા વગર બાળકને બાથમાં લઇને દોડ્યા હતા અને સીધા નજીક આવેલી સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાળક સારવાર મળતા બચી ગયું હતું. સલામ સ્ટીવ નોર્ટન.

સમય વર્તે સાવધાન!...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.