સલમાન અર્ધસદી ભણી

‘દબંગ’ અભિનેતા સલમાનખાને ૨૭ ડિસેમ્બરે જીવનના ૪૯ વર્ષમાં પ્રવેશ કર્યો.

તેણે પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં પોતાના જન્મદિનની પરિવાર અને મિત્રો સાથે ભવ્ય ઉજવણી કરી હતી. બોલિવૂડમાંથી ઘણા લોકોએ સલમાનને જન્મદિનની શુભેચ્છા આપી હતી. સલમાન માટે તેની બહેનો અર્પિતા અને અલવીરાએ ખાસ કેક પણ બનાવી હતી. પાર્ટીમાં પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, સોહાઅલીખાન, કરણ જોહર, અજય દેવગણ, ઇમરાનખાન, ચંકી પાંડે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સલમાન અર્ધસદી ભણી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.