બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ પદે ગાંગુલી

બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ પદ...

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. જગમોહન દાલમિયાનું નિધન થતા ખાલી પડેલી જગ્યા અને જવાબદારી હવેથી તે તત્કાલ અસરથી સંભાળશે.

કોલકતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. જગમોહન દાલમિયાનું નિધન થતા ખાલી પડેલી જગ્યા અને જવાબદારી હવેથી તે તત્કાલ અસરથી સંભાળશે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના આગ્રહને વશ થઈને ગાંગુલી આ હોદ્દો સ્વીકારવા માની ગયો હતો. મમતા બેનર્જીએ ૨૪ સપ્ટેમ્બરે બંગાળ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોને બોલાવીને મિટિંગ યોજી હતી, જેમાં આ નિર્ણય લીધો હતો. મહત્ત્વનો એવો બીજો નિર્ણય એ લેવાયો હતો કે દાલમિયાના પુત્ર અવિશેકની બંગાળ ક્રિકેટ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી.

બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ પદ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.