માની મમતા સર્વત્ર: ગોરીલા માતાનો પુત્ર પ્રેમ

માની મમતા સર્વત્ર...

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં કમ્બા નામની એેક ગોરીલા માતાએ ઝાચેરી નામના દિકરાને જન્મ આપ્યો હતો. માંડ એક વર્ષના દિકરાની માવજત કેવી રીતે લેવાય તે આ ગોરીલા માતાને શિખવવાની જરા પણ જરૂર નથી.

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં કમ્બા નામની એેક ગોરીલા માતાએ ઝાચેરી નામના દિકરાને જન્મ આપ્યો હતો. માંડ એક વર્ષના દિકરાની માવજત કેવી રીતે લેવાય તે આ ગોરીલા માતાને શિખવવાની જરા પણ જરૂર નથી. પોતાના નવજાત બાળકને છાતી સરસુ ચાંપીને હુંફ આપતી માતાની મમતા તસવીરમાં સ્પષ્ટ જણાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તાજેતરમાં અમેરિકામાં પોતાના પ્રવચન દરમિયાન માતાની મમતાની વાત કરતા ગળગળા થઇ ગયા હતા. આમ વડા પ્રધાન હોય કે આમ માનવી, માતાની મમતાથી કોઇ અજાણ નથી. અલભ્ય ગણાતી ગોરીલા જાતીનો નવો વારસ આપણા માનવ સમુદાયને કુદરતની વધુ નજીક લાવશે એમાં જરા પણ શંકા નથી. 

માની મમતા સર્વત્ર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.