સર જેમ્સ બેવનની નવી ભૂમિકા

સર જેમ્સ બેવનની નવી ભૂમિકા...
Sir James Bevan

લંડનઃ યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર સર જેમ્સ બેવન તેમની વર્તમાન ભૂમિકા છોડીને નવેમ્બર મહિનાના અંતે એન્વિરોન્મેન્ટ એજન્સીના ચીફ એક્ઝીક્યુટિવનું સ્થાન સંભાળી લેશે. ૫૮ વર્ષીય રાજદ્વારી સર બેવનના લગ્ન જેનેટ પુર્ડી સાથે થયેલા છે અને તેઓ ત્રણ પુત્રીના માતાપિતા છે.

સર જેમ્સ બેવને જણાવ્યું હતું કે,‘આપણા યુગનો સૌથી મોટો પડકાર પર્યાવરણની રક્ષા અને તેની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આપણે આ બંને કરવાં જરૂરી છે. હું તેમાં મારી ભૂમિકા ભજવવા આતુર છું. એન્વિરોન્મેન્ટ એજન્સી મહાન સંસ્થા છે, જે આપણા દેશમાં મહત્ત્વનું પ્રદાન આપે છે. તેનું વડપણ કરવું ગૌરવ અને વિશેષાધિકાર બની રહેશે.’

સર જેમ્સ બેવનની નવી ભૂમિકા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.