હેરોના નિવાસીઓને ડાયાબીટીસનું ભારે જોખમ

હેરોના નિવાસીઓને ડાયાબીટીસનુ...
Diabetes

લંડનઃ આશરે ૭૫૦,૦૦૦ લંડનવાસી તેમની ખરાબ જીવનશૈલીના કારણે ટાઈપ-ટુ ડાયાબીટીસનું ભારે જોખમ ધરાવે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભ્યાસ અનુસાર હેરોમાં વસ્તીના ૧૪ ટકા અથવા સાતમાંથી એક પુખ્ત વ્યક્તિને લોહીમાં ખાડનું જોખમી પ્રમાણ રહે છે, જ્યારે બ્રેન્ટ જોખમના બીજા ક્રમે છે. સૌથી ઓછી ૮.૭ની ટકાવારી હેમરસ્મિથ અને ફૂલહામની છે.

વંશીય વસ્તીમાં ટાઈપ-ટુ ડાયાબીટીસનું પ્રમાણ વધારે જણાયું છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ મિલિયન લોકો ટાઈપ-ટુ ડાયાબીટીસ થવાનું જોખમ ધરાવે છે, જ્યારે આશરે ૨.૨ મિલિયન લોકોને આ ડાયાબીટીસ છે. તેના કારણે દર વર્ષે અકાળે ૨૨,૦૦૦ મોત નીપજે છે અને આની સારવાર પાછળ NHSને દર વર્ષે £૮.૮ બિલિયનનો ખર્ચ કરવો પડે છે.

હેરોના નિવાસીઓને ડાયાબીટીસનુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.