જીતેન્દ્ર દદ્રાલને અંજલિઓનો પ્રવાહ

જીતેન્દ્ર દદ્રાલને અંજલિઓનો
AV_Birmingham-father-killed-in-a-car-crash_large

બર્મિંગહામઃ ગત મહિને લેસ્ટરશાયરના લ્યુટરવર્થ નજીક A5 રોડ પર પોલીસ કાર સાથે અથડામણમાં મૃત્યુને ભેટેલા હેન્ડ્સવર્થ વૂડના યુવાન પિતા જીતેન્દ્ર દદ્રાલને લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ફેસબુક પર ‘જિટી દદ્રાલ ગોન બટ નેવર ફરગોટન’ નામના પેજ પર અંજલિઓનો ધોધ વહ્યો હતો. અંજલિમાં જીતેન્દ્રના ઉષ્માપૂર્ણ સ્વભાવને યાદ કરી લોકોએ અલવિદા પાઠવી હતી અને તેમના હૃદયમાં તે હંમેશાં જીવંત રહેશે તેમ જણાવ્યું હતું.

ઈન્ડીપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ કમિશન (IPCC)ને તત્કાળ આ ઘટના સંબંધે જાણ કરાઈ હતી, જેના પગલે સ્વતંત્ર તપાસની જાહેરાત કરવામાં આવી છે. અથડામણના સાક્ષીઓને તપાસકારોનો સંપર્ક સાધવા વિનંતી કરાઈ છે.

જીતેન્દ્ર દદ્રાલને અંજલિઓનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.