ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની ઉજવણી કરાઇ

મોરસેન્ડ ગ્રૂપ - ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા તેમની ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની સેન્ટ્રલ લંડનની કમ્બરલેન્ડ હોટેલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવા આ લોકપ્રિય કાર્યક્રમમાં વિશ્વની અગ્રણી એરલાઈન્સ અને બેન્કોના ૧૩૦થી વધુ મેનેજમેન્ટ હેડ્સ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઅો, અધિકારીઅો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ક્રિસ્ટલ ટ્રાવેલ અને સામ ટ્રાવેલ એન્ડ ટૂર્સના નામે ધંધો કરતી મોરસેન્ડ લિમિટેડ યુકેની અગ્રણી સ્વતંત્ર ટ્રાવેલ એજન્સીઓમાંની એક છે. ૨૦૧૩માં બ્રિટનને પ્રેરણા આપનારી ૧૦૦૦ કંપનીઓના લંડન સ્ટોક એક્સચેન્જના જૂથ (Group of 1000 Companies to inspire Britain)માં મોરસેન્ડ ગ્રૂપને સ્થાન અપાયું હતું તેમ જ ૨૦૧૪માં સૌથી ઝડપે વૃદ્ધિ પામતી ૧૦૦ કંપનીઓની ઈન્વેસ્ટેક મિડ-માર્કેટની યાદીમાં પણ મોરસેન્ડ ગ્રૂપને સ્થાન મળ્યું હતું. વિશ્વભરમાં મોરસેન્ડ ગ્રૂપ ૩૮ કરતા વધુ વર્ષથી દુનિયાના કોઇ પણ દેશ માટે એર ટિકીટ અને હોટેલ બુકિંગ અને અન્ય સેવાઅો ખૂબ જ કિફાયતી ભાવે આપે છે અને ગ્રાહકોને ખર્ચેલી રકમનું સુંદર વળતર મળે છે. યુકે, ઇન્ડિયા અને શ્રીલંકામાં ૩૫૦થી વધુ અનુભવી ટ્રાવેલ સ્ટાફ અને www.crystaltravel.co.ukવેબસાઈટ પર ઓનલાઈન બુકિંગની સરળતા સાથે મોરસેન્ડ ગ્રૂપે પર્સનલ ટ્રાવેલમાં સર્વશ્રેષ્ઠ સેવાઅો આપે છે. કોર્પોરેટ બિઝનેસ પ્રવાસીઓની સેવા માટે ૨૦૧૪માં નવા ડિવિઝનની સ્થાપના પણ કરવામાં આવી છે.

તમામ ટ્રાવેલ બુકિંગ્સ તેમના CAA ATOL લાયસન્સ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત છે. સૌથી વધુ UKના ATOL ધરાવનારાઓમાં તેમનું લાઈસન્સ ૪૩મો ક્રમ ધરાવે છે. ગ્રૂપનું ટર્નઓવર ૨૦૧૪માં £૧૨૯ મિલિયન હતું, જે ૨૦૧૩ની સરખામણીએ ૨૩ ટકાની વૃદ્ધિ સૂચવે છે.

કોર્પોરેટ બિઝનેસ ક્લાયન્ટ માટે સંપર્ક: રમણ મહેતા (ક્રિસ્ટલ કોર્પોરેટ) 020 7927 7552 અને સસ્તી એર ટિકીટ માટે સંપર્ક: રમણિકભાઇ હિંડોચા (સેમ ટ્રાવેલ) 020 8477 7105.

ફોટોલાઈનઃ ડિરેક્ટર્સ પી.એસ. કાંગ અને જ્હોન કાલીઆ

00000

Crystal Travels-Write-up-KR

ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની ઉજવણી કરાઇ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.