સફળતા માટે સારા સિદ્ધાંતો જરૂરી

સફળતા માટે સારા સિદ્ધાંતો જરૂ

લેસ્ટરઃ શીખવા માટે સફળ વાતાવરણ સર્જવા સારા સિદ્ધાંતો મુખ્ય ઘટક હોવાનું લેસ્ટરની પ્રથમ ફ્રી શીખ શાળાએ દર્શાવ્યું છે. સરકારની ફ્રી સ્કૂલ્સ યોજના હેઠળ ગયા વર્ષે સોમવાર ૨૭ ઓક્ટોબરે જિપ્સી લેનમાં ફાલ્કન્સ પ્રાઈમરી સ્કૂલ કાર્યરત થઈ હતી, જેમાં રીસેપ્શન અને પ્રથમ ધોરણના બાળકો માટે બેઠકો હતી.

સમયાંતરે શાળામાં ૪૨૦ વિદ્યાર્થી માટે બેઠકોની વ્યવસ્થા થશે, જેમાં ઓછામાં ઓછાં ૫૦ ટકા બેઠક બીન-શીખ વિદ્યાર્થી માટે રખાશે. હેડ ટીચર જસબીર માને જણાવ્યું હતું કે, ‘આ શાળાનું નિર્માણ શીખ સિદ્ધાંતોના આધારે થયું છે, પરંતુ અમે જે મૂલ્યોનું સિંચન કરીએ છીએ તે અન્ય શાળાઓને સુસંગત બની રહેશે. અમારું નિર્માણ પર્યાવરણ પ્રતિ તેમ જ પારસ્પરિક સહૃદયતા, સન્માન, ધૈર્ય અને શ્રદ્ધાના સિદ્ધાંતો પર થયું છે.’

સફળતા માટે સારા સિદ્ધાંતો જરૂ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.