…તો છોટા રાજનને પોલીસ સુરત પણ લાવશે

ડાયમંડ સીટી સુરતમાં પણ મુંબઈના અંધારી આલમના ડોન છોટા રાજન ઉર્ફ રાજન સદાશિવ ખીલજે દક્ષિણ ગુજરતના પણ બે હાઇપ્રોફાઇલના મર્ડર સહિત છ ગુનાઓમાં વોન્ટેડ છે.

ડાયમંડ સીટી સુરતમાં પણ મુંબઈના અંધારી આલમના ડોન છોટા રાજન ઉર્ફ રાજન સદાશિવ ખીલજે દક્ષિણ ગુજરતના પણ બે હાઇપ્રોફાઇલના મર્ડર સહિત છ ગુનાઓમાં વોન્ટેડ છે. હાલમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા એક રિસોર્ટમાંથી ત્યાંની પોલીસે ધરપકડ કરી છે. જોકે તેને ભારતમાં એક અઠવાડિયાના સમયમાં લાવવામાં આવશે ત્યાર પછી સુરત શહેર પોલીસ પણ બે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરશે.

…તો છોટા રાજનને પોલીસ સુરત પણ લાવશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.