જર્મનવિંગ્સનો પાઇલટ માનસિક રોગી હતોઃ

વિમાન દુર્ઘટનામાં નવો ખુલાસો

ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના સહ-પાઇલટે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે, ‘એક દિવસ હું એવું કરીશ જેને કારણે સમગ્ર સિસ્ટમમાં ફેરફાર કરવો પડશે અને સૌ કોઈ મારું નામ જાણશે અને મને યાદ કરશે.’ પોતાની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો તૂટી ગયા પછી કો-પાઇલોટ ડિપ્રેશનમાં હતો અને તેણે આને કારણે વિમાનમાં જ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાના મુદ્દા પર અત્યારે તપાસ ચાલી રહી છે.

જર્મનવિંગ્સનો પાઇલટ માનસિક રોગી હતોઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.