દોડો..દોડો..ચાંદી વેરાઈ રસ્તા પર

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા.

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ ચાંદીની ગોળીઓ વીણવા લાગતા આશ્ચર્ય સર્જાયું હતું. લોકો ચાંદીની ગોળીઓ વીણી ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓ પાસે પહોંચ્યા હતા. ચાંદીની વાત વાયુવેગે ફેલાતા લોકોનો ધસારો ધીમે ધીમે વધવા લાગ્યો હતો અને ચાંદી વીણવા લાગ્યા હતા. મજૂરોએ તો આ ચાંદીની કોથળી ભરી લીધી લીધી હતી. જોકે અંતે આ ગોળીઓ લોખંડની હોવાનું બહાર આવ્યું હતું અને કોઈ કારખાનામાંથી તેને લઈ જવાતા માર્ગમાં વેરાઈ ગઈ હતી.

દોડો..દોડો..ચાંદી વેરાઈ રસ્તા પર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.