બ્લેકમેઈલર મિતલ શાહને બે વર્ષની જેલ

લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે કનિંગહામ પાર્કના મિતલ શાહને બ્લેકમેઈલ અને ધમકી આપી નાણા પડાવવાના ગુનાસર દોષિત ઠરાવી બે વર્ષની સજા ફરમાવી હતી. ૨૩ વર્ષના મિતલ શાહે તેની સ્ત્રીમિત્ર પાસેથી ૨૦૧૦માં ૨,૭૦૦ પાઉન્ડ ઉધાર લીધા હતા. આ પછી શાહે માગણી સતત ચાલુ રાખી હતી.

મિત્રે તમામ સ્ટુડન્ટ લોન આપી દીધાનું જણાવ્યાં પછી જ માગણી બંધ થઈ હતી. આ મિત્રે નાણા પરત માગતાં શાહે તેનું ઘર બાળી નાખવા, પરિવારની હત્યા કરવા તેમજ તેના ભાઈના અપહરણની ધમકી આપી વધુ ૪,૮૦૦ પાઉન્ડ પડાવ્યા હતા. આખરે ડિસેમ્બર ૨૦૧૩માં તેની સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. જૂન ૨૦૧૪માં મિતલ શાહની ધરપકડ થઈ હતી.

બ્લેકમેઈલર મિતલ શાહને બે વર્ષ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.