મહિલાઓની જાતીય ઉત્તેજના વધારશે ‘વાઇસ્ક્રીમ’

લંડન: સેક્સ અને ઉત્તેજના સાથે સંકળાયેલી દવા વિયાગ્રાનું નામ તો હવે બધાએ સાંભળ્યું છે, પણ નવા સમાચાર એ છે કે પુરુષો પછી હવે મહિલાઓ માટે પણ વિયાગ્રા બજારમાં આવી ગઇ છે ત્યારે લંડનની એક ડેઝર્ટ કંપનીએ મહિલાઓ માટે વિયાગ્રા આઇસક્રીમ રજૂ કર્યો છે. જેને તમે ‘વાઇસક્રીમ’ પણ કહી શકો છે!

આ ‘વાઇસક્રીમ’માં છોડમાંથી મેળવેલું લેડી પ્રિલકેસ સામેલ કરાયું છે, જેનાથી મહિલાઓની સેક્સ સંબંધિત આનંદની અનુભૂતિ અનેકગણી વધી જાય છે. લંડનસ્થિતિ ડેઝર્ટ કંપની ધ લિકટેટર્સે આ આઇસક્રીમ બનાવ્યો છે. એવું કહેવાય છે કે આ આઇસક્રીમ બનાવવા માટે ઇકવેડોરિયન ચોકલેટ, બ્રિટિશ મિલ્ક અને ક્રીમનો પ્રયોગ કરાયો છે. માત્ર મહિલાઓ માટે બનાવાયેલા આ આઇસક્રીમને ‘વાઇસક્રીમ’ કે વિયાગ્રા આઇસક્રીમનું નામ અપાયું છે. નિર્માતા કંપનીનું કહેવું છે કે ‘વાઇસક્રીમ’માં એક છોડમાંથી બનાવાયેલું અને સેક્સ સંબંધી આનંદને વધારનારું લેડી પ્રિલકેસ અને ક્રીમ અને ફેટ ધરાવતી બ્રિટિશ મલાઈનો ખાસ ઉપયોગ કરાયો છે.

મહિલાઓની જાતીય ઉત્તેજના વધારશે ‘વાઇસ્ક્રીમ’
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.