હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમ યોજાશે

હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે તા. ૧૧-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા મહિલા સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતીના પ્રમુખ શાંતાક્કા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ સેવિકા સમિતિ યુકેની મહિલાઅોનું એક મુખ્ય અને વિશાળ સંગઠન છે, જેની ૩૪ શાખાઅો સમગ્ર યુકેમાં આવેલી છે. સમિતિની સ્થાનિક શાખાઅોમાં યોગા, રમત-ગમત જેવી શારીરિક પ્રવૃત્તિથી માંડીને વાર્તાલાપ, વિવિધ વિષયો આધારીત સેમિનાર અને ચર્ચાસભાઅોનું આયોજન કરાય છે.

આ કાર્યક્રમમાં વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃત્તી સાથે સંકળાયેલા હિન્દુ સમાજના મહિલા પુરૂષો ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે સંપર્ક: કિર્તી વેકરીયા 07920 529 722.

હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમ યોજાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.