અંતે જલ્પાને પાકું ઘર મળ્યું

અંતે જલ્પાને પાકું ઘર મળ્યું...
Jalpa Patel Anand

કરુણ સ્થિતિમાં જીવનારી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત યુવતની વહારે સાંસદ આવ્યા છે.

આણંદઃ કરુણ સ્થિતિમાં જીવનારી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત યુવતની વહારે સાંસદ આવ્યા છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશીપમાં નામના મેળવી ૨૨ મેડલો હાંસલ કરનારી પેટલાદની જલ્પા કાછિયા દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારે છે અને તે કાચા મકાનમાં રહેતી જલ્પાને શૌચાલય માટે પાડોશીના ઘરે જવું પડે છે તેવા સમાચારો પ્રકાશિત થયા પછી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેની નોંધ લીધી હતી. મુખ્ય પ્રધાનના આદેશને પગલે આણંદના સાંસદ દિલીપ પટેલ મંગળવારે જલ્પા કાછિયાના ઘરે પહોંચ્યા હતાં અને તમામ પ્રકારની મદદરૂપ થવાની ખાતરી આપી હતી. દિલીપ પટેલે તાત્કાલિક કરમસદમાં એક ફ્લેટ રહેવા આપ્યો હતો.

અંતે જલ્પાને પાકું ઘર મળ્યું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.