આઇસીસીના પ્રમુખ પદે ઝહિર અબ્બાસ

આઇસીસીના પ્રમુખ પદે ઝહિર અબ્બ
Zahir abbas

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહિર અબ્બાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બન્યા છે. અહીં યોજાયેલી ક્રિકેટજગતની સર્વોચ્ચ સંસ્થાની વાર્ષિક બેઠકમાં આ બાબત નક્કી થઈ છે.

બાર્બાડોસઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહિર અબ્બાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બન્યા છે. અહીં યોજાયેલી ક્રિકેટજગતની સર્વોચ્ચ સંસ્થાની વાર્ષિક બેઠકમાં આ બાબત નક્કી થઈ છે.
ઝહિરે તેની એક વર્ષની મુદતની શરૂઆત કરી છે અને આઇસીસી બોર્ડ તથા સંપૂર્ણ કાઉન્સિલનો તેમને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મહાન રમતનું સંચાલન કરતી વડી સંસ્થાના પ્રમુખપદે વરણી થતા હું ખરેખર સન્માનની લાગણી અનુભવું છું. આ એ રમત છે કે જેણે આપણને આપણા દેશની સેવા કરવા માટે સન્માન, માન્યતા અને તક આપી છે. વ્યક્તિગત રીતે કહું તો આનાથી મને રમતને પાછું આપવાની તક મળી છે.

આઇસીસીના પ્રમુખ પદે ઝહિર અબ્બ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.