જ્વાલા-અશ્વિનીની જોડી કેનેડા ઓપન ચેમ્પિયન

જ્વાલા-અશ્વિનીની જોડી કેનેડા
badminton-pti_m

કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના પાઇકની જોડીને હરાવીને પ્રતિષ્ઠિત કેનેડા ઓપન ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે.

કેલેગરી (કેનેડા)ઃ કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના પાઇકની જોડીને હરાવીને પ્રતિષ્ઠિત કેનેડા ઓપન ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે.
વર્ષ ૨૦૧૧ની વર્લ્ડ ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય જોડી જ્વાલા-અશ્વિનીએ ૩૫ મિનિટ સુધી રમાયેલી ફાઇનલમાં ૨૧-૧૯, ૨૧-૧૬થી વિજય મેળવ્યો હતો.

જ્વાલા-અશ્વિનીની જોડી કેનેડા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.