સચિન સદીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર

સચિન સદીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ
Sachin-Tendulkar-complete-century

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ cricket.com.au દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં ભારતના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને ૨૧મી સદી (૨૦૦૦થી)નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.

સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ cricket.com.au દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં ભારતના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને ૨૧મી સદી (૨૦૦૦થી)નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ૧૬ હજારથી વધુ ક્રિકેટ પ્રશંસકોએ ભાગ લીધો હતો. જેમાં સચિનને સર્વાધિક ૨૩ ટકા મત મળ્યા હતા. ક્રિકેટના મોટા ભાગના રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા સચિને કેરિયરમાં ૨૦૦ ટેસ્ટમાં ૫૩.૭૮ની સરેરાશથી ૧૫,૯૨૧ રન બનાવ્યા છે. તેણે ૫૧ સદી અને ૬૮ અડધી સદી ફટકારી છે.

સચિન સદીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.