છ કલાકના પાર્કિંગનો ચાર્જ £૩,૭૩૧

છ કલાકના પાર્કિંગનો ચાર્જ £૩,૭
Manish Wadhwani

લંડનઃ સોફ્ટવેર ઈજનેર મનીષ વાધવાણીને છ કલાકના પાર્કિંગનો ચાર્જ ૩,૭૩૧ પાઉન્ડ જોઈને ચક્કર જ આવી ગયા હતા. તેઓ પરિવારને લઈ લંડનના વિન્ટર વન્ડરલેન્ડ ફેસ્ટિવલમાં મોજ માણવા આવ્યા હતા પરંતુ તેમની મજા સોંસરી નીકળી હતી.

તેમણે પોર્ટલેન્ડ સ્ક્વેરમાં NCPકાર પાર્ક ખાતે આખા દિવસના પાંચ પાઉન્ડ પાર્કિંગ સોદામાં આગોતરું બુકિંગ કરાવ્યું હતું. જોકે, પાંચ કલાક પછી તેઓ એક્ઝિટ પર આવ્યા ત્યારે તેમને ૩,૭૩૧ પાઉન્ડનું પાર્કિંગ બિલ અપાયું હતું. વાધવાણીએ ઓગસ્ટમાં આ જ પાંચ પાઉન્ડ પાર્કિંગ ડીલ કર્યું હતું. આ સમયે પાર્ક કાર બહાર નીકળી તેની નોંધ સિસ્ટમે લીધી ન હોવાથી તેમને ૯૩ દિવસના પાર્કિંગનું બિલ અપાયું હતું.

છ કલાકના પાર્કિંગનો ચાર્જ £૩,૭
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.