કોલેસ્ટેરોલની દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે

કોલેસ્ટેરોલની દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે

લંડનઃ લોહીમાં કોલેસ્ટેરોલના પ્રમાણને નિયંત્રિત કરતી જાણીતી દવા સ્ટેટિન હૃદયરોગનો ખતરો ભલે ઘટાડતી હોય, પરંતુ એક આશ્ચર્યજનક તારણ અનુસાર આ દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે અને પુરુષોને શાંત કરે છે. 

લંડનઃ લોહીમાં કોલેસ્ટેરોલના પ્રમાણને નિયંત્રિત કરતી જાણીતી દવા સ્ટેટિન હૃદયરોગનો ખતરો ભલે ઘટાડતી હોય, પરંતુ એક આશ્ચર્યજનક તારણ અનુસાર આ દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે અને પુરુષોને શાંત કરે છે. સ્ટેટિનના ઉપયોગથી વ્યક્તિની વર્તણૂકમાં જોવા મળતાં ફેરફારની અસર નોંધવા આ અભ્યાસ થયો હતો. તારણ અનુસાર કોલેસ્ટરોલની આ દવા મહિલાઆમાં ગુસ્સો પેદા કરે છે જ્યારે પુરુષોમાં આ દવાની અસર એકદમ વિરુદ્ધ છે. પુરુષોની વર્તણૂક આ દવાથી એકદમ શાંત થઈ જાય છે. બન્નેમાં આ દવાની અસર જુદી જુદી થાય છે તે અંગે સંશોધકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું છે.

કોલેસ્ટેરોલની દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.