• કાર ઈન્સ્યુરન્સના ઠગને જેલ

લેન્કેશાયરના બ્લેકબર્નના ૩૯ વર્ષીય ઠગ ઈમરાન શાહને કાર ઈન્સ્યુરન્સ કૌભાંડમાં સોલિસિટરની ફર્મ સાથે £૧૭૦૦ની ઠગાઈ કરવા બદલ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે છ મહિનાની સજા ફરમાવી છે. પોલીસે શાહને સંડોવતા ૧૭ અન્ય કેસની તપાસ કરી હતી, પરંતુ ૧૧ સોલિસિટર પેઢીએ તપાસમાં સહાય કરી ન હતી. જોકે, પરમારએન્ડ કંપની સોલિસિટર્સે તેમની સાથે £૧૭૦૦ની ઠગાઈ થયાનું જણાવ્યું હતું. કાર અકસ્માતમાં કાનૂની કાર્યવાહી કરવા તે અલગ અલગ નામે સોલિસિટર પેઢીનો સંપર્ક કરતો હતો અને મોટા બિઝનેસના બદલામાં આગોતરી ફી આપવા દબાણ કરતો હતો.

• લાપતા એશિયન પુરુષને શોધવા પૂછપરછ

એસ્ટનમાં એશિયન મૂળના ૪૭ વર્ષના લાપતા માનશા હૈદરી વિશે ચિંતા સર્જાઈ છે. શુક્રવારથી લાપતા હૈદરીને તેમની દવાઓની તાતી જરુર રહે છે. દવાઓ વિના તેમનું આરોગ્ય બગડે તેવી શક્યતા છે. પોલીસે પાંચ ફૂટ અને ૧૦ ઈંચની ઊંચાઈ, કાળા ભૂખરા વાળ, બ્રાઉન આંખો અને આછી દાઢી સાથેના હૈદરીની ભાળ કાઢવા પૂછપરછ આદરી છે. તેમણે અડિડાસ લોગો સાથેનું જેકેટ, નેવી બ્લુ જીન્સ અને બ્લેક શૂઝ પહેર્યા હતા.

• કાર ઈન્સ્યુરન્સના ઠગને જેલ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.