રેસ્ટોરાંના પૂર્વ મેનેજરને દંડ

લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગત ઓગસ્ટ મહિનામાં પર્યાવરણીય આરોગ્ય ઈન્સ્પેકશન પછી લેસ્ટર સિટી કાઉન્સિલે રેસ્ટોરાંને ઝીરો હાઈજિન રેટિંગ આપ્યું હતું. અબ્દુલકાદીરે માનવ વપરાશ માટેના ખોરાકને ખુલ્લામાં રાખવાના નવ ચાર્જની કબૂલાત કરી હતી. તેને દંડ ઉપરાંત, £૪૫૦નો ખર્ચ અને £૨૫ વિક્ટિમ સરચાર્જ ચુકવવાનો પણ આદેશ કરાયો હતો. ગુજરાતી દુભાષિયાની મદદથી અબ્દુલકાદીરે જણાવ્યું હતું કે તે ત્યાં પાર્ટટાઈમ નોકરી કરતો હતો અને બિઝનેસમાં તેની કોઈ ભાગીદારી ન હતી

રેસ્ટોરાંના પૂર્વ મેનેજરને દ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.