શાહરુખ છે સૌથી વધુ હાઇ-ટેક

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે. શાહરુખખાન આ સર્વિસનો ઉપયોગ કરનારો પ્રથમ ભારતીય બન્યો છે. ગત સપ્તાહે જ તેણે આ સર્વિસની મદદથી પચીસ સેકન્ડનો વીડિયો અપલોડ કરીને ટ્વિટર પર મુક્યો હતો. જેમાં તેણે આ સર્વિસને રિયલી ફૂલ કહીને આગળ ઉપર અવનવા વીડિયો અપલોડ કરતા રહેવાની વાત કરી છે. અગાઉ ટ્વિટરે જ્યારે આ જ પ્રકારના માત્ર સાઉન્ડ મેસેજ અપલોડ કરવાની સુવિધા શરૂ કરી હતી ત્યારે એનો ઉપયોગ કરનારો પણ શાહરુખખાન જ પ્રથમ ભારતીય હતો.

શાહરુખ છે સૌથી વધુ હાઇ-ટેક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.