• ફેમિલી ડોક્ટર્સની સંખ્યા વધારવાની યોજના

સરકાર ભરતીની કટોકટીમાં સપડાઈ છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ યુકેમાં ફેમિલી ડોક્ટર્સની સંખ્યાને પ્રોત્સાહિત કરતી યોજના જાહેર કરી છે.

સરકાર ભરતીની કટોકટીમાં સપડાઈ છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ યુકેમાં ફેમિલી ડોક્ટર્સની સંખ્યાને પ્રોત્સાહિત કરતી યોજના જાહેર કરી છે. યોજનામાં પાર્ટ-ટાઈમ કામ કરવા નિવૃત્તિ લેનારા તબીબોને પરવાનગી તેમ જ સ્પેશિયાલિટીઝના બદલે જનરલ પ્રેક્ટિસમાં જોડાવા મેડિકલ ગ્રેજ્યુએટ્સને સમજાવવાના માર્કેટિંગ અભિયાનોનો સમાવેશ થાય છે. હોસ્પિટલોમાં એક્સીડન્ટ એન્ડ ઈમર્જન્સી વિભાગોમાં રાહ જોવાના સમયમાં વધારો પણ ડોક્ટરોની અછતના અંશતઃ કારણરૂપ ગણાવાય છે.

 • ઈસ્લામિક કટ્ટરવાદીઓ સામે જાહેરમાં ધ્વજો બાળવા પર પ્રતિબંધ (Bullet news)

સીરિયામાં જેહાદની તરફેણ કરતા મે ૨૦૧૩ના અમાન્ય હિંસક દેખાવોના પગલે કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીના ૧૨ અનુયાયીને ત્રણ વર્ષ સુધી તેની સાથે વિરોધ પ્રદર્શનોમાં જોડાવા પર પ્રતિબંધિત કરાયા છે. ચૌધરીએ લંડનના એજવેર રોડ પર ગેરકાયદે રેલી યોજી હતી. આ લોકો સામે Asbo લગાવાયો છે, જેના પરિણામે બેનર અને ફ્લેગ્સ સાથેના દેખાવો અથવા સ્ટ્રીટ્સમાં ઉપદેશ આપવાના સ્ટોલ્સમાં તેઓ ચૌધરી સાથે જોડાઈ શકશે નહિ.

• ફેમિલી ડોક્ટર્સની સંખ્યા વધારવાની યોજના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.