ખાનગી દિકરીને બાપે ગીટાર અને માછલી માટે £ ૧૨ મિલીયન આપ્યા

કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા.

કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા. વેસ્ટ અોસ્ટ્રેલીયન સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ અોલીવીયા માટે ટ્રસ્ટ ફંડ બનાવાશે. જેમાં £૧.૫ મિલિયન મૂકાશે, જે રકમ તેણી ૩૦ વર્ષની થાય પછી જ તેને મળશે. કેસ ચાલ્યો તે દરમિયાન તેણે £૧.૨૬ મિલિયન ઘર માટે અને £૧૨૬,૦૦૦ ગીટાર માટે માગ્યા હોવાના અહેવાલ છે.

ખાનગી દિકરીને બાપે ગીટાર અને માછલી માટે £ ૧૨ મિલીયન આપ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.