સૌર શક્તિથી ચાલતું વિમાન આખી દુનિયા ફરશે

સૌર શક્તિથી ચાલતું વિમાન આખી દ...

સોલાર ઇમ્પલ્સ – ૨ નામનું સૌર ઉર્જા શક્તિથી ચાલતા વિમાને તાજેતરમાં અબુધાબીની વિખ્યાત 'શૈખ ઝાયાદ મસ્જીદ' પરથી ઉડાન ભરી હતી. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.

સોલાર ઇમ્પલ્સ – ૨ નામનું સૌર ઉર્જા શક્તિથી ચાલતા વિમાને તાજેતરમાં અબુધાબીની વિખ્યાત 'શૈખ ઝાયાદ મસ્જીદ' પરથી ઉડાન ભરી હતી. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે. માત્ર એક વ્યક્તિ બેસી શકે તેવું આ વિમાન ચોવીસેય કલાક ઉડશે અને હાલ તેની પ્રથમ ચકાસણીની ઉડાન ભરી રહ્યું છે. સ્વીસ પાઇલોટ બેર્ટ્રાન્ડ પિકાર્ડ અને એન્ડ્રે બોર્શબર્ગ આ વિમાન ઉડાવનાર છે, જેઅો ૨૨,૦૦૦ માઇલ લાંબી યાત્રા પૂર્ણ કરશે. તેઅો આ માટે ભારત, બર્મા અને ચીન જવા અરબી સમુદ્ર ઉપરથી અને અમેરિકા જવા માટે પેસેફીક સમુદ્ર પરથી ઉડાન ભરશે અને ૧૨ સ્થળે ઉતરાણ કરશે. તેઅો યુરોપ અથવા તો આફ્રિકામાં પણ ઉતરાણ કરી શકે છે. આ વિમાનની પાંખોની લંબાઇ ૨૩૬ ફીટ છે પણ તેનું વજન માત્ર ફેમીલી કાર જેટલું જ છે.

સૌર શક્તિથી ચાલતું વિમાન આખી દ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.