કેમ્બ્રિજની વિદ્યાર્થિની નગ્ન બની નાણા કમાય છે

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે.

ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે. વળી આ વેબકેમનો ઉપયોગ તે યુનિવર્સિટીના ઈન્ટરનેટની મદદથી કરે છે. આ વિદ્યાર્થિની ઓનલાઈન લોકોની સેક્સસંબંધી ઈચ્છા પૂરી કરે છે અને તે પણ માત્ર એક્ટિંગથી જ. એક મિનિટનો તે ત્રણ પાઉન્ડ ચાર્જ લે છે. નામ જાહેર કર્યા વગર આ યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતે એકલા આવી અદાઓથી જ લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ રીતે તે જે નાણાં મેળવે છે તેનો ઉપયોગ તે પોતાની ટ્યુશન ફી ભરવા માટે કરે છે.

કેમ્બ્રિજની વિદ્યાર્થિની નગ્ન બની નાણા કમાય છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.