અમદાવાદ બ્લાસ્ટનો આરોપી સાજિદ ISમાં દેખાતાં સેન્ટ્રલ એજન્સીઓ સક્રિય

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટમાં સંડોલાયેલો મહંમદ સાજિદ ઉર્ફે સાજિદ બડા ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના તાજા વીડિયોમાં દેખાતા ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ હરકતમાં આવી ગઈ છે. એટીએસ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી કરાઈ ખાતે ગુજરાતભરના એસઓજીના અધિકારીઓને ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો કેવી રીતે સામનો કરવો તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ સાથે જ યુવકોને ઈન્ટરનેટ દ્વારા ફોસલાવીને ભોળવવામાં આવતા હોય છે, તેની ઉપર વોચ રાખવા ભાર મુકાઈ રહ્યો છે. આમ ગુજરાતમાં આઈએસઆઈએસનો પગ પેસારો ના થાય તેની ઉપર સતત ટ્રેનિંગ અપાય છે. 

અમદાવાદઃ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટમાં સંડોલાયેલો મહંમદ સાજિદ ઉર્ફે સાજિદ બડા ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના તાજા વીડિયોમાં દેખાતા ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ હરકતમાં આવી ગઈ છે. એટીએસ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી કરાઈ ખાતે ગુજરાતભરના એસઓજીના અધિકારીઓને ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો કેવી રીતે સામનો કરવો તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ સાથે જ યુવકોને ઈન્ટરનેટ દ્વારા ફોસલાવીને ભોળવવામાં આવતા હોય છે, તેની ઉપર વોચ રાખવા ભાર મુકાઈ રહ્યો છે. આમ ગુજરાતમાં આઈએસઆઈએસનો પગ પેસારો ના થાય તેની ઉપર સતત ટ્રેનિંગ અપાય છે. મહત્ત્વનું છે કે, ઈન્ડિય મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ સાબરમતી જેલમાં હોવાથી સતત ખતરો રહેલો છે અને ગુજરાતમાં ૨૦૦૨ના કોમી તોફાનોમાં મુસ્લિમ સમુદાયને ભારે નુકસાન થયું હોવાથી તેનો બદલો લેવા આઈએસઆઈ દ્વારા અવારનવાર ધમકી પણ અપાઈ ચૂકી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ માની રહ્યા છે કે, મહમંદ સાજિદ ઉર્ફે સાજિદ બડાએ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ બનાવવામાં અને બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અમદાવાદ બ્લાસ્ટનો આરોપી સાજિદ ISમાં દેખાતાં સેન્ટ્રલ એજન્સીઓ સક્રિય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.