કરીના બેબી બમ્પ સંતાડતી દેખાઈ

કરીના બેબી બમ્પ સંતાડતી દેખાઈ...

તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે દાવો કર્યો હતો કે કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને તેને સાડા ત્રણ મહિનાની પ્રેગનેન્સી છે. પોર્ટલની આ ખબર પાકી હોવાની ખાતરી ત્યારે થઈ જ્યારે યુનિસેફની એક ઈવેન્ટમાં કરીના કપૂરના બેબી બમ્પ દેખાતાં હતાં. નોંધનીય છે કે સૈફ અને કરીના હાલમાં જ લંડનથી વેકેશન માણી પાછાં ફર્યાં છે. જોકે સૈફ અને કરીના તો પ્રેગનેન્સી બાબતે હજી મૌન જ છે.

મુંબઈઃ તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે દાવો કર્યો હતો કે કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને તેને સાડા ત્રણ મહિનાની પ્રેગનેન્સી છે. પોર્ટલની આ ખબર પાકી હોવાની ખાતરી ત્યારે થઈ જ્યારે યુનિસેફની એક ઈવેન્ટમાં કરીના કપૂરના બેબી બમ્પ દેખાતાં હતાં. નોંધનીય છે કે સૈફ અને કરીના હાલમાં જ લંડનથી વેકેશન માણી પાછાં ફર્યાં છે. જોકે સૈફ અને કરીના તો પ્રેગનેન્સી બાબતે હજી મૌન જ છે. કરીનાને યુનિસેફની આ ઈવેન્ટમાં વારંવાર તેના હાથ વડે પેટને સંતાડતા જોવાઈ હતી. ઈવેન્ટ દરમિયાન બાળકો સાથે ટ્વિસ્ટર રમતી વખતે ઘણી વાર કરીના અસહજ પણ લાગતી હતી. આ ઉપરાંત જ્યારે તે મીડિયા સામે આવી ત્યારે પણ તેને પોતાના હાથ વડે બેબી બમ્પ છુપાવવાની કોશિશ કરી હતી.

કરીના બેબી બમ્પ સંતાડતી દેખાઈ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.