ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇનામ મેળવે તો રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ કરોડનું ઇનામ

ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને રૂ. ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી ૫ કરોડ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૧ કરોડનો પુરસ્કાર એનાયત થશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને રૂ. ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી ૫ કરોડ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૧ કરોડનો પુરસ્કાર એનાયત થશે. જોકે રાજ્ય સરકારની સહાય મેળવવા માટે ફિલ્મોએ ૧૦૦ ગુણની પરીક્ષા પાસ કરવી પડશે. આ પ્રમાણે ગુણ મેળવનારી ફિલ્મોને એબીસીડી ગ્રેડમાં વર્ગીકૃત કરીને સહાય અંગેનો નિર્ણય લેવાશે. આ નીતિમાં ગુજરાતી ફિલ્મોને ૧૦૦ ટકા કરમુક્તિની પણ જાહેરાત કરાઈ છે.

ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇનામ મેળવે તો રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ કરોડનું ઇનામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.