ચંદ્રયાત્રી એડગર મિશેલનું નિધન

ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી.

મિયામીઃ ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી. ચંદ્રની સપાટી પર અત્યાર સુધી માત્ર ૧૨ લોકોએ જ પગ મૂક્યો છે. જેમાં મિશેલ પણ સામેલ હતા. નાસાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મિશેલ થોડા સમયથી બીમાર હતા. તેમનું ગુરૂવારે નિધન થયું હતું. તેના બીજા જ દિવસે ચંદ્ર પર તેમના ઉતરવાની ૪૫મી વર્ષગાંઠ હતી. 

ચંદ્રયાત્રી એડગર મિશેલનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.