રણદીપે સબરજીતનો દુર્બળ લુક અપનાવ્યો

રણદીપે સબરજીતનો દુર્બળ લુક અપ

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના દિગ્દર્શક ઓમંગકુમારે કહ્યું હતું કે, આ ફિલ્મમાં સરબજીતના પાત્ર માટે રણદીપ હાડપિંજર જેવો દેખાવો જરૂરી હતો.

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના દિગ્દર્શક ઓમંગકુમારે કહ્યું હતું કે, આ ફિલ્મમાં સરબજીતના પાત્ર માટે રણદીપ હાડપિંજર જેવો દેખાવો જરૂરી હતો. રણદીપનું વજન સાવ ઘટી જાય એ માટે છેલ્લા થોડા દિવસથી તો અમે તેને ફક્ત પાણી પર જ રાખ્યો હતો. સરબજીત એવો બદનસીબ ભારતીય હતો કે જે ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો અને પાકે. તેના પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ મૂક્યો હતો. વર્ષ ૨૦૧૩માં લાહોરની જેલમાં જ તેનું મોત થઈ ગયું હતું.

રણદીપે સબરજીતનો દુર્બળ લુક અપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.