સન્મય વેદ એક મિનિટ માટે Google.comનો માલિક બન્યો

સન્મય વેદ એક મિનિટ માટે Google.comનો

મૂળ કચ્છના માંડવીના રહેવાસી સન્મય વેદને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ ડોમેન સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, Google.com (ડોમેન નેમ) ખરીદવા માટે ઉપલબ્ધ છે. એથી તેણે ૧૨ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦૦માં એ ડોમેન નેમ ખરીદી લીધું અને ગૂગલ એ વેચાણને બિનઅમલી બનાવે એ પહેલાં સન્મયે એ ડોમેન નેમ વેબમાસ્ટર ટૂલ્સ સુધી પહોંચીને મેળવી લીધું હતું. 

ભુજઃ મૂળ કચ્છના માંડવીના રહેવાસી સન્મય વેદને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ ડોમેન સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, Google.com (ડોમેન નેમ) ખરીદવા માટે ઉપલબ્ધ છે. એથી તેણે ૧૨ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦૦માં એ ડોમેન નેમ ખરીદી લીધું અને ગૂગલ એ વેચાણને બિનઅમલી બનાવે એ પહેલાં સન્મયે એ ડોમેન નેમ વેબમાસ્ટર ટૂલ્સ સુધી પહોંચીને મેળવી લીધું હતું.
એક મિનિટ માટે ગૂગલના ડોમેન નેમના માલિક બનનારા સન્મયને ગૂગલ તરફથી રૂ. આઠ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. સન્મયે ઇનામની રકમ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને શિક્ષણના કાર્યક્રમ માટે દાનમાં આપવાની જાહેરાત લિંક્ડ ઇન પર કરી હતી.

સન્મય વેદ એક મિનિટ માટે Google.comનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.