ઝિમ્બાબ્વેના કેપ્ટન પદે ક્રીમર

ઝિમ્બાબ્વેના કેપ્ટન પદે ક્રી

ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ટવેન્ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયેલા ગ્રીમ ક્રીમરને ટીમમાં ફરી સ્થાન આપીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હરારેઃ ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ટવેન્ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયેલા ગ્રીમ ક્રીમરને ટીમમાં ફરી સ્થાન આપીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત તિનાશેને સ્થાને નવોદિત તોરાઈ મુઝારાબાનીને સમાવાયો છે. કેપ્ટન તરીકે ટીમમાં પોતાનું સ્થાન ગુમાનારા મસાકદઝાને બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્પિન વિભાગમાં લેગ સ્પિનર ક્રીમર ઉપરાંત સ્પિનર વેલિંગ્ટન મસાકદઝા અને ચિસોરોને સ્થાન અપાયું છે. એલ્ટન ચિંગુમ્બુરા, સિકંદર રઝા, વિલિયમસન અને ઇરવિન ટોચના કમની બેટિંગ સંભાળશે. ઝડપી બોલિંગમાં છતારા ડોનાલ્ડ તિરિપોનો અને નેવિલેને સ્થાન આપ્યું છે.

ઝિમ્બાબ્વેના કેપ્ટન પદે ક્રી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.