મહાન બોક્સર મોહમ્મદ અલીને વિદાય

મહાન બોક્સર મોહમ્મદ અલીને વિદ

વિશ્વના મહાન બોક્સર મોહમ્મદ અલીને પાર્થિવ દેહને તેમના વતન કેન્ટકીના લૂઇ વિલમાં ૧૦ જૂને સુપુર્દ-એ-ખાક કરાયો હતો.

વિશ્વના મહાન બોક્સર મોહમ્મદ અલીને પાર્થિવ દેહને તેમના વતન કેન્ટકીના લૂઇ વિલમાં ૧૦ જૂને સુપુર્દ-એ-ખાક કરાયો હતો. ત્રીજી જૂનના રોજ નિધન પામેલા મોહમ્મદ અલીને અંતિમ વિદાય આપવા માટે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા.

મહાન બોક્સર મોહમ્મદ અલીને વિદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.