વ્રજવાણીમાં દાતાઓ દ્વારા ૨૨ રૂમો બંધાશે

વ્રજવાણીમાં દાતાઓ દ્વારા ૨૨ ર

તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના દાતા કેતન આહિરે ૨૨ નવા અદ્યતન રૂમો બાંધવા માટે દ્વારા રૂ. ૬૦ લાખનું દાન આપ્યું છે. 

રાપર: તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના દાતા કેતન આહિરે ૨૨ નવા અદ્યતન રૂમો બાંધવા માટે દ્વારા રૂ. ૬૦ લાખનું દાન આપ્યું છે. આ ૨૨ રૂમ બાંધવા માટેનું ભૂમિપૂજન સંસદીય સચિવ વાસણભાઇ આહિરની હાજરીમાં થયું હતું. વ્રજવાણી ખાતે યાત્રાળુઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા વર્ષોથી ચાલી રહી છે.

વ્રજવાણીમાં દાતાઓ દ્વારા ૨૨ ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.