હરિન્દર સિદ્ધુ ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશ્નર

હરિન્દર સિદ્ધુ ઓસ્ટ્રેલિયાના...

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું સ્થાન લેશે.

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું સ્થાન લેશે. તેઓ હાલ વ્યાપાર અને વિદેશી બાબતોના વિભાગમાં મલ્ટિનેશનલ પોલિસી ડિવિઝનના પ્રથમ સહાયક સચિવ તરીકે સેવા આપી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન જૂલી બિશપે નવા હાઈ કમિશ્નરની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જ ગાઢ છે અને ભારત એ અનેક ક્ષેત્રે ઓસ્ટ્રેલિયાના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારો પૈકીનું એક રાષ્ટ્ર છે.

હરિન્દર સિદ્ધુ ઓસ્ટ્રેલિયાના...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.