કચ્છી મહિલાને નાઈરોબીમાં નોકરાણીએ છરીના ઘા માર્યા

કચ્છી મહિલાને નાઈરોબીમાં નોક

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા અને શરીરે ગરમ ઇસ્ત્રીના ડામ ઉપસી આવ્યાં છે.

ભુજઃ નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા અને શરીરે ગરમ ઇસ્ત્રીના ડામ ઉપસી આવ્યાં છે. વનિતાબહેનને કામવાળી સાથે પગારના મામલે સામાન્ય બોલચાલ પછી આ ઘટના બની હતી. ૧૩મી મેએ સવારના સમયે પરિવારજનો કામે ગયા પછી વનિતાબહેન એકલાં હતાં ત્યારે કામવાળીએ ઇજા પહોંચાડતાં વનિતાબહેને બૂમાબૂમ કરતાં પડોશીઓ દોડી આવ્યાં અને તેમને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

કચ્છી મહિલાને નાઈરોબીમાં નોક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.