સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનું અવસાન

રાજ્યસભાના  સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા. 

ગાંધીનગરઃ રાજ્યસભાના  સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા. રાજ્યસભામાં એમની આ બીજી ટર્મ હતી. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા આ દલિત નેતાનું ગરીબો, વંચિતો, દલિતો તથા અન્ય નબળા વર્ગના લોકો માટે નોંધપાત્ર રહ્યું છે.

સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનું અવસાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.